જય ઉમિયાજી ઉમા રમતોત્સવ ની તારીખમાં શાળાઓમાં સત્રાંત પરીક્ષા નું આયોજન થયેલ હોવાથી આ વર્ષે રમતોત્સવ માં એક વર્ષે માત્ર વોલીબોલનું(ભાઈઓ) આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ રમતોત્સવ ફક્ત કડવા પટેલ ભાઈઓ અને બહેનો માટે જ છે. જેમનું રજિસ્ટ્રેશન શરૂ છે.

This browser does not support PDFs. Please download the PDF to view it: Download PDF.