આ રમતોત્સવ ફક્ત કડવા પટેલ ભાઈઓ માટે જ છે. આ વર્ષે આપણે બહેનો માટેની સ્પર્ધાનું આયોજન કરેલું નથી. આગામી તારીખ 8 - 9 જાન્યુઆરી 2022 ના રોજ ઉમાધામ ગાંઠીલા મુકામે ભાઈઓ માટે રામતઉત્સવ નું આયોજન કરેલ હતું જે કોરોના ના વધતા કેસ અને સંક્રમણ ના કારણે રદ કરેલ છે જેની રામતઉત્સવ માં ભાગ લેનાર સર્વે યે નોંધ લેવી.